ગુજરાતમાં ભાજપને મળી રેકોર્ડબ્રેક જીત મળી

સતત 7મી વાર ગુજરાતમાં બનશે ભાજપ સરકાર 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા ફની Memes

ગુજરાતમાંથી આપ અને કોંગ્રેસનો થયો સફાયો

યુઝર્સે કોંગ્રેસ અને આપના નેતાઓના ફની મીમ કર્યા વાયરલ

ઐતિહાસિક જીતને લઈને કાર્યકર્તાઓમાં જોવા મળ્યો ઉત્સાહ 

ફની  Memes સોશિયલ મીડિયા પર થઈ રહ્યા છે વાયરલ