કોલકત્તાથી કતાર સુધી દુનિયા પર છવાયો વર્લ્ડકપનો ફિવર

ફિફા વર્લ્ડકપ માટે હજારો ફૂટબોલ ફેન્સ પહોંચ્યા કતાર 

 કેરળથી કોલકત્તા સુધી પણ છવાયો ફિફા વર્લ્ડકપનો ફિવર 

અનેક જગ્યા એ લાગ્યા ફૂટબોલ પ્લેયર્સના મોટા પોસ્ટર્સ 

માર્કેટમાં જોવા મળી ફૂટબોલ ફેન્સની ભીડ 

ફેવરિટ ટીમને અનોખી રીતે કરી રહ્યા છે સપોર્ટ 

સોશિયલ મીડિયા પર ફોટોસ થઈ રહ્યા છે વાયરલ 

ટ્રોફીના આકારમાં બનાવવામાં આવી કેક અને મીઠાઈ