બોલ્ડનેસને કારણે સતત ચર્ચામાં રહે છે અભિનેત્રી અવનીત કૌર

માત્ર 21 વર્ષની ઉંમરમાં જ અવનીતે મેળવી લીધી છે મોટી લોકપ્રિયતા 

દેશીથી લઈને બોલ્ડ....દરેક લુકમાં કહેર મચાવે છે અવનીત કૌર 

હાલમાં અવનીત કૌરે દેશી અને બોલ્ડ લુકના ફોટો કર્યા શેયર 

કરોડોની ફેન ફોલોઈંગ ધરાવે છે અવનીત કૌર 

સ્માઈલથી ફેન્સના દિલ જીતે છે અવનીત કૌર 

ટૂંક સમયમાં બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે અવનીત કૌર