ટીવી એક્ટ્રેસ સુંદરતાને લઈને રહે છે ચર્ચામાં

તેમની ફેશન સ્ટાઈલથી સાથે-સાથે તેઓના શિક્ષણની પણ થાય છે ચર્ચા

મલ્ટીમીડિયા કોમ્યુનિકેશનમાં બેચલર

અશનૂર કૌર

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, અમદાવાદમાંથી સાયન્સ ગ્રેજ્યુએશન

હેલી શાહ

મુંબઈમાં સ્કૂલ પુરી કરી અને એક્ટિંગ કરિયર પર કર્યું ફોકસ

જન્નત જુબેર

મુંબઈની પ્રાઈવેટ કોલેઝમાં કોમર્સમાં ડિગ્રી કરી રહી છે

અવનીત કૌર

સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન

પલક તિવારી

ફિલ્મોગ્રાફીમાં ડિગ્રી કરી રહી છે

અનુષ્કા સેન