ગૌરી ખાને આ બોલિવૂડ સ્ટાર્સના ઘરોની ડિઝાઈન કરી છે તૈયાર

09 સપ્ટેમ્બર 2023

Pic credit -Instagram

સેલિબ્રિટી ઈન્ટિરિયર ડિઝાઈનર ગૌરી ખાને નીતા અંબાણીના ઘર અને તેમની ઘણી ઓફિસો કરી છે ડિઝાઈન

નીતા અંબાણી

શાહરૂખ ખાનની પત્ની ગૌરીએ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાનો શોરૂમ અને ઘર પણ ડિઝાઈન કર્યું છે

મનીષ મલ્હોત્રા

ગૌરી ખાને જેકલીનના એપાર્ટમેન્ટને ખૂબ જ સુંદર બનાવ્યું છે, તેની લાઇબ્રેરી એકદમ ખાસ છે

જેકલીન ફર્નાન્ડિસ

સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર પણ ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે, તેના ઘરનું ફર્નિચર અને ઇન્ટિરિયર બધું જ છે ખાસ

સિદ્ધાર્થ મલ્હોત્રા

ગૌરી ખાને આલિયા ભટ્ટના એપાર્ટમેન્ટનું ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે, જે ખૂબ જ સુંદર છે

આલિયા ભટ્ટ

શાહિદ કપૂર અને મીરા રાજપૂતનું ઘર પણ ગૌરી ખાને જ ડિઝાઇન કર્યું હતું, જે દેખાવમાં વૈભવી છે

શાહિદ કપૂર

ગૌરી ખાને મિત્ર કરણ જોહરના બાળકોના રૂમ અને ઘરની ઘણી વસ્તુઓ ડિઝાઇન કરી છે

કરણ જોહર

શહનાઝ ગિલ જેવી ચમકતી ત્વચા મેળવવા માટે આ ટિપ્સ અનુસરો