72 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે પીએમ મોદી
દિવસમાં 3-4 કલાકની ઊંઘ સાથે પીએમ મોદીનું શેડ્યૂલ ખૂબ જ છે વ્યસ્ત
આટલા વ્યસ્ત શેડ્યૂલ છતાં પીએમ પોતાની ફિટનેસ પર આપે છે સંપૂર્ણ ધ્યાન
મોદીના દિવસની શરૂઆત થાય છે ધ્યાન, સૂર્ય નમસ્કાર અને પ્રાણાયામથી
પીએમ મોદી સામાન્ય કસરતની સાથે વોક પણ કરે છે
હેલ્ધી અને બેલેન્સ્ડ ડાયટ લેનારા મોદી સવારે 9 વાગે નાસ્તો કરે છે
ગુજરાતી ફૂડના શોખીન પીએમ મોદીના આહારમાં હોય છે માત્ર શાકાહારી વસ્તુઓ
પીએમ મોદી ખીચડી, પૌંઆ, શાકભાજી અને ફળો જેવી જ વસ્તુઓ ખાય છે
હિમાચલનું ખાસ મશરૂમ પણ પીએમ મોદીની ફિટનેસનું છે રહસ્ય
નવા સંસદ ભવનની શા માટે પડી જરૂર ? જુઓ PHOTO