ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું નિધન
મુંબઈ નજીક પાલઘરમાં હાઈવે પર બની દુર્ઘટના
મિસ્ત્રીની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી
આ અકસ્માતમાં મિસ્ત્રી સહિત બે લોકોના મોત નિપજ્યા
સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968નાં રોજ થયો હતો
ટાટા ગ્રુપના છઠ્ઠા ગ્રુપ ચેરમેન હતા સાયરસ મિસ્ત્રી
1000 કરોડથી વધુની સંપત્તિ છોડી ગયા સાયરસ મિસ્ત્રી