પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિંધુની દીકરી છે રાબિયા સિંધુ

સુંદરતાને કારણે ઈન્ટરનેટ સેન્સેશન બની છે રાબિયા 

અભિનેત્રીઓ જેવી સુંદરતા ધરાવે છે રાબિયા

સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે રાબિયા સિંધુ 

ફેશન ડિઝાઈનર છે રાબિયા સિંધુ, સિંગાપુરમાં કર્યો હતો અભ્યાસ

ફેશન ડિઝાઈન હોવાથી કરાવતી  રહે છે ફોટોશૂટ

સોશિયલ મીડિયા પર ધરાવે છે લાખો ફોલોઅર્સ