ચંદ્રયાન-3નું સફળતા પૂર્વક ઉતરાણ થાય તે માટે અમેરિકાના મણિનગર ગાદી સંસ્થા સંપ્રદાય દ્વારા વિશેષ પુજા

 અમેરિકાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ કરી પુજા

જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા સંતો હરિભક્તોએ સાથે મળીને કરી પુજા 

વિશેષ પુજાનો  જુઓ VIDEO

વિશેષ પુજાનો  જુઓ VIDEO

હરિભક્તો સાથે પુજા કરતા જોવા મળ્યા સ્વામીજી

આવનારી પેઢીઓને પ્રેરણા આપતું રહે તેવી પણ શુભેચ્છાઓ પાઠવી

ચંદ્રયાન-૩ સફળ લોન્ચિંગનું ગુુજરાત સીએમએ તેમના કાર્યાલય ખાતે જીવંત પ્રસારણ નિહાળ્યું