રથયાત્રામાં હૈરતઅંગેઝ કરતબો બતાવવા અખાડાના યુવા તૈયાર
ઈતિહાસમાં પહેલીવાર રથયાત્રામાં જોવા મળશે kung fuના દાવ
કરતબકારો ભગવાનને રિઝવવા માટે મહિનાઓ અગાઉથી પ્રેક્ટિસ કરી રહ્યા છે
મોંમા આંગળી નખાવી દે તેવા દ્રશ્યો આ ફોટોમાં જોવા મળી રહ્યા છે
રથયાત્રામા 30 જેટલા અખાડાઓ અને 3000 જેટલા કરતબબાજો ભાગ લઇ રથયાત્રાની શોભા વધારે છે.
છેલ્લા બે મહિનાથી આ અખાડાના કરતબકારો દિવસે નોકરી અને રાત્રે પ્રેક્ટિસ કરી રહ્યા છે
આ વર્ષે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા 20 જૂનના રોજ યોજાશે
વિદેશની ધરતી પર છે આ 11 અદ્દભુત હિન્દુ હેરિટેજ સાઇટ્સ, જુઓ Photos