મેસ્સીને પછાડીને ફૂટબોલર રોનાલ્ડો ફરી નંબર 1 કમાણી કરતો ખેલાડી બન્યો

વર્ષ 2017 પછી ફરી તે સૌથી વધારે કમાણી કરતા ખેલાડીઓની લિસ્ટમાં નંબર 1 બન્યો 

રોનાલ્ડો ની કમાણીએ 1 વર્ષમાં કોઈ પણ ખેલાડીની સૌથી વધારે કમાણીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

પોર્ટુગર્લનો પ્રખ્યાત ફૂટબોલર રોનાલ્ડો ફોર્બ્સની યાદીમાં સૌથી વધારે કમાણી કરનારો ખેલાડી બન્યો

 આ વર્ષે 1 મે સુધીની તેની કમાણી 136 મિલિયન ડોલર એટલે કે 1116 કરોડ રુપિયા થઈ છે

 કલબ અલ નાસર  માટે રમવા માટે તેને 616 કરોડ રુપિયા મળે છે

 તેની ઓન ફિલ્ડ કમાણી 378 કરોડ રુપિયા છે

જ્યારે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા તે 738 કરોડ રુપિયાની કમાણી કરે છે

5 વર્ષ બાદ સૌથી વધારે કમાણી કરતો ખેલાડી બન્યો

ડેબ્યુ ટેસ્ટ મેચમાં સદીનો કિંગ બન્યોYashavi jaiyswal