20 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધી રમાશે ફિફા વર્લ્ડકપ

આ વર્ષે કતારને મળી છે ફિફા વર્લ્ડકપની યજમાની

કતારમાં દુનિયાભરથી આવ્યા લાખો ફૂટબોલ ફેન્સ

ફૂટબોલ ફેન્સ માટે કરવામાં આવ્યુ ખાસ આયોજન 

ફૂટબોલ ફેન્સનું કરવામાં આવ્યુ ભવ્ય સ્વાગત

કતારના આકાશમાં જોવા મળી ભવ્ય આતશબાજી

ફેન્સ માટે ડ્રોન શોનું પણ થયુ હતુ આયોજન