Food Blogger એ ડોસા ખાવાની સાચી રીત શેર કરી
credit : Social Media
માનસી શિવ રાઠીએ આ વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો છે
credit : Social Media
વિડીયોમાં ડોસાની થાળી ડાઈનીંગ ટેબલ પર લાવવામાં આવી છે.
credit : Social Media
બ્લોગર પહેલા ઢોસાની ઉપરની પરતનો એક ટુકડો કાંપે છે
credit : Social Media
તે ઉપરના ઢોસાના પડના ટુંકડાને પછી ખાવાનો હોય છે
credit : Social Media
મોટાભાગના યુઝર્સને ડોસા ખાવાની રીત પસંદ નથી આવી
credit : Social Media