રંગબેરંગી ફુલોના બૂકેને લાંબો સમય સુધી સાચવી શકાય

29 December 2023

ફૂલોથી સજાવેલો બૂકે ભેટમાં મળે તો ખૂબ જ ખુશી મળે છે

જો કે ફુલો એક-બે દિવસથી વધુ તાજા ન રહેતા નિરાશા મળે છે

કેટલીક સરળ ટિપ્સથી બૂકેના ફુલોને લાંબો સમય સુધી તાજા રાખી શકાય

બૂકેને પાણીથી ભરેલી ફુલદાનીમાં રાખો, ફૂલદાની સંપૂર્ણપણે સ્વચ્છ હોવી જોઇએ

ફુલદાનીનું પાણી પાણી દર બીજા કે ત્રીજા દિવસે બદલતુ રહેવુ, પાણી ઓરડાના તાપમાને હોવું જોઇએ

દર એક કે બે દિવસે ફુલદાનીમાં સજાવેલા ફૂલોની દાંડીને ટ્રિમ કરવી

ફુલની પાંદડી સુકાઇ જાય,પાણીમાં કોહવાઇ જાય તો તેને કાઢી નાખવી

ફૂલોને એવી જગ્યાએ રાખો જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવે

નવા વર્ષે મુખ્ય દરવાજા પાસે રાખો આ વસ્તુ, ઘરમાં કયારેય નહીં ઘટે રૂપિયા 

28 December 2023

Courtesy : Social Media