ઉનાળાની ઋતુમાં પરફ્યુમનો વધુ થાય છે ઉપયોગ
(Credit: Freepik)
કેટલાક પરફ્યુમ લાંબા સમય સુધી ટકી શકતા નથી
(Credit: Freepik)
આવો જાણીએ એવા રહસ્યો જેનાથી પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી ટકી રહે
(Credit: Freepik)
સ્નાન કર્યા પછી તરત જ શરીર પર લગાવો પરફ્યુમ
(Credit: Freepik)
પરફ્યુમની સુગંધને લાંબા સમય સુધી રાખવા માટે, ક્રીમ લગાવ્યા પછી તેને લગાવો
(Credit: Freepik)
ગરદન અને બેલી બટન પર લગાવો પરફ્યુમ, સુગંધ લાંબા સમય સુધી જળવાઈ રહેશે
(Credit: Freepik)
ભૂલથી પણ વાળમાં પરફ્યુમ ન લગાવો, સુગંધ લાંબો સમય નહીં ટકે
(Credit: Freepik)
ગુજરાતની ફેમસ વાનગીઓ, જેના વગર ગુજ્જુઓનો પ્રવાસ પણ રહે છે અધૂરો