ચાર્જ સમયે ફોનનો ઉપયોગ ન કરવો

તેનાથી મોબાઈલ ધીમો ચાર્જ થાય છે

એરોપ્લેન મોડના ઉપયોગથી ફોન ઝડપી ચાર્જ થશે

ચાર્જ સમયે બ્લૂટૂથ,જીપીએસ તથા વાઈફાઈ ઓફ રાખો

તેનાથી મોબાઈલ ચાર્જીંગ પર અસર પડે છે

મોબાઈલને ક્યારેય ઓવરચાર્જ ન કરવો

આ સ્ટેપ્સ ફોલો કરવાથી ફોન ઝડપી ચાર્જ થશે