ઉનાળામાં મોટાભાગના લોકો હીટ સ્ટ્રોકનો ભોગ બને છે
મે-જૂન મહિનામાં તાપમાન વધવાથી મુશ્કેલી પણ વધે છે
ખાસ કરીને નાના બાળકોને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે અનુસરો આ ખાસ ટિપ્સ
પાણી : વધુ ને વધુ પાણી પીવો, ગ્લુકોઝ શરીરને હાઇડ્રેટ રાખે છે
આછા કપડાં : બાળકને આછા રંગના અને હળવા કપડાં પહેરવા જોઈએ
ઉનાળામાં વધુ થાક લાગે છે, બાળકોને બને તેટલો આરામ કરવા દો
સ્નાન : ગરમીના કિસ્સામાં બાળકને તરત જ ઠંડા પાણીથી સ્નાન કરાવવું જોઈએ
બાળકને ગરમીમાં લાંબા સમય સુધી કારમાં ન છોડો, તે બીમાર થઈ શકે છે
હીટ સ્ટ્રોકના લક્ષણો : તાવ, માથાનો દુખાવો, ઉલટી અને શરીરમાં દુખાવો