હોળી-ધુળેટી રમવી તો બધાને ગમે, પણ તેનો જિદ્દી રંગ ચહેરા પરથી કાઢવો મુશ્કેલ છે

Google

ત્યારે હોળીનો પાક્કો રંગ કેટલીક ટિપ્સ ફોલો કરીને કાઢવો આસાન છે

Google

હોળીનો પાક્કો રંગ ચહેરા પરથી કાઢવા આ ઘરેલૂ ટિપ્સ ફોલો કરો

Google

ખીરા કાકડીના રસને ગુલાબ જળમાં ભેડવી ચહેરા પર લગાવો

Google

મૂળાના રસને દુધમાં ભેળવી ચહેરા પર કરો અપ્લાય

Google

લીંબુ અને બેસનના લોટની પેસ્ટ લગાવવાથી પણ ફાયદો થશે

Google

જવના લોટમાં બદામનું તેલ ભેળવીને પણ પાક્કો રંગ કાઢી શકાય છે.

Google

દૂધમાં પપૈંયુ અને મુલતાની માટી ભેળવી ચહેરા પર લગાવી,અને અડધા કલાક પછી ધોઈ નાખવી

Google