જો તમે વધતા વજનથી પરેશાન છો તો અપનાવો આ હેલ્ધી આદતો

દરરોજ કસરત કરો

પુષ્કળ પ્રમાણમાં  પાણી પીવો

કાર્બોહાઇડ્રેટ્સની માત્રા  સંતુલિત રાખો

ખાંડ અને મીઠાઈ ખાવાનુ  બંધ કરો

સવારનો નાસ્તો કયારેય  સ્કિપ ન કરો