વધારે તડકો વાળ તેમજ ત્વચાને કરે છે અસર

આ ટિપ્સથી તમે તમારા વાળને તડકામાં રુક્ષ થતાં બચાવી શકો છો

અઠવાડિયામાં એકવાર તમારા વાળમાં તેલ લગાવવાનું ભૂલશો નહીં

ઉનાળામાં ભેજ જાળવી રાખવા માટે પુષ્કળ પાણી પીવો

જ્યારે તમે તડકામાં બહાર જાઓ ત્યારે તમારા વાળને સ્કાર્ફથી ઢાંકવાનો પ્રયાસ કરો

લીલા શાકભાજી અને ફળોનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરો

મુલતાની માટી, દહીં વગેરે પેક તમારા વાળને  બનાવશે મુલાયમ

હેર ડ્રેસરનો ઉપયોગ ઓછો કરો, વાળ ડ્રાય થઈ જાય છે

વાળને કુદરતી રીતે સુકાવા દો

ઉનાળામાં મેળવો ઠંડક, જાણો મેંગો લસ્સી બનાવવાની રેસીપી