ગણપતિ પંડાલમાં આરતી ઉતારી મુસ્લિમ યુવક કોમી એકતાનું પૂરૂ પાડે છે આદર્શ ઉદાહરણ
લોકગાયક શબ્બીર ચોરવાડા ગણેશ મહોત્સવમાં વર્ષોથી હોંશે-હોંશે લે છે ભાગ
ગણપતિ મહારાજમાં અપાર શ્રદ્ધા ધરાવે છે શબ્બીર
ગણપતિ પંડાલમાં જ શબ્બીર નમાઝ પણ પઢે છે
હિંદુ શ્રદ્ધાળુની જેમ આરતી ઉતારી અન્ય ભક્તોને વહેંચે છે પ્રસાદ
ગણેશ મહોત્સવ સમયે બટુક ભોજન, લોકડાયરો, સત્યનારાયણની કથા સહિતના કાર્યક્રમો કરે છે
તેની પત્ની રેશ્મા ચોરવાડા પતિને આપે છે સહકાર
શબ્બીરે કહ્યું કે-એક્તાથી જ હિંદુસ્તાન આગળ વધશે અને એક્તાથી રહીશુ તો કોઈ તાકાત તોડી નહીં શકે