22/10/2023   

ભારતમાં નાની-મોટી લગભગ 300થી વધુ નદીઓ વહે છે

Image - Social Media

ભારતમાં નદીઓને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે

ભારતને નદીઓનો દેશ પણ કહેવામાં આવે છે

ભારતમાં એવી જગ્યાએ છે જ્યાં પાંચ નદીઓનો સંગમ થાય છે

ઉત્તર પ્રદેશના ઇટાવા અને જાલૌન જિલ્લાની વચ્ચે થાય છે 5 નદીઓનો સંગમ

આ સ્થળને પંચનાદ તરીકે ઓળખવામાં આવે છે

પંચનાદ ખાતે યમુના, ચંબલ, સિંધ, કુંવરી અને પહજ નદીઓનો સંગમ થાય છે

વિશ્વમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં પાંચ નદીઓનો સંગમ થાય છે

દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે નદીમાં ડૂબકી લગાવે છે

દૂર્ગા પૂજામાં કેમ કરવામાં આવે છે ધુનુચી નૃત્ય? તેની પાછળની સ્ટોરી છે રસપ્રદ-Watch Video