તંદુરસ્ત લાઈફસ્ટાલ માટે બાળપણથી જ આદતો કેળવવી જોઈએ
(Credit: freepik)
મોટાભાગના બાળકો રજાઓમાં આખો દિવસ ટીવી કે ફોન પર વિતાવે
(Credit: freepik)
ઉનાળાના વેકેશનમાં બાળકોમાં તંદુરસ્ત આદતો કેળવો, કરાવો આ યોગાસન
(Credit: freepik)
તાડાસન : એનર્જી સાથે બાળકોની ઊંચાઈ વધારવામાં મદદરૂપ
(Credit: freepik)
ધનુરાસન : શરીરમાં લચીલાપણું આવે છે, સ્નાયુઓ મજબૂત બને છે
(Credit: freepik)
વૃક્ષાસન : સ્ટ્રેસ ઓછા હોવાની સાથે પાંસળી, પગની ઘૂંટીઓ મજબૂત બને છે
(Credit: freepik)
નિષ્ણાતની દેખરેખ હેઠળ બાળકોને કોઈપણ યોગાસન કરાવવા જોઈએ
(Credit: freepik)
સવારે ઉઠીને તાજુ પાણી પીવુ કે ગરમ? ખાલી પેટ પાણી પીવાના છે ગજબના ફાયદા