આજે મુંબઈમાં  જોવા મળી 'લાલબાગ ચા રાજા'ની ઝલક

એક ઝલક મેળવવા હજારો ભક્તો ઉમટ્યા

'લાલબાગ ચા રાજા'ના ફોટો અને વીડિયો થયા વાયરલ

અનોખા અંદાજમાં જોવા મળ્યા 'લાલબાગ ચા રાજા'

14 ફૂટ ઉંચી હોય છે 'લાલબાગ ચા રાજા'ની મૂર્તિ

દર વર્ષે લાખો લોકો દર્શન કરવા આવે છે

2 વર્ષ બાદ ધામધૂમથી ઉજવાશે ગણેશ ચતુર્થી

મુંબઈના પુતલાબાઈ ચાલમાં મુકવામાં આવે છે આ મૂર્તિ