લગ્નના બંધનમાં બંધાયા આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ

હાથોમાં હાથ નાંખી હંમેશા માટે એક થયા કેએલ રાહુલ-આથિયા

ખંડાલા સ્થિત ફાર્મ હાઉસમાં હતા લગ્ન, ફોટો પડવાની હતી મનાઈ

લગ્ન માટે બંને શાનદાર રીતે તૈયાર થયેલા જોવા મળ્યા 

ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા કેએલ રાહુલ-આથિયા

બંને એ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કર્યા લગ્નના ફોટો 

2 કલાક પહેલા સુનિલ શેટ્ટીએ જ કરી હતી લગ્ન પૂર્ણ થયાની જાહેરાત