હેડકી કેમ આવે છે?
ભૂખથી વધુ ભોજન લીધું હોય તેવી સ્થિતિમાં હેડકી આવી શકે છે.
હેડકી કેમ આવે છે?
ઉતાવળમાં કંઇ ખાધું હોય તો પણ હેડકી આવી શકે છે.
હેડકી કેમ આવે છે?
તીખું કે મસાલાદાર ભોજન કર્યું હોય તો પણ હેડકીની સમસ્યા સર્જાઈ છે.
હેડકી કેમ આવે છે?
અલ્કોહોલ અથવા તો સ્મોકિંગ પણ કારણરૂપ બને છે.
હેડકી કેમ આવે છે?
તણાવ, ગભરામણ, અતિઉત્સાહના કારણે પણ હેડકી આવે છે.
હેડકી કેમ આવે છે?
વાતાવરણના બદલાની અસરના કારણે પણ હેડકી આવે છે.