બદામ

ઉત્પાદન-ઠંડા પ્રદેશ જેવા કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ

કાજુ

ઉત્પાદન-કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર,ઑડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ

 

              અખરોટ

ઉત્પાદન- જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ અને અરુણાચલ પ્રદેશ

અંજીર

ઉત્પાદન-કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ

કિશમીશ

ઉત્પાદન- મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ

પિસ્તા

ઉત્પાદન- રાજસ્થાન