06 Nov 2023

OTT પર સૌથી ઊંચી કિંમતમાં થઈ છે આ  સુપર હિટ ફિલ્મો

આલિયા ભટ્ટ અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ સડક 2ને ડિઝની પ્લસ હોટસ્ટાર દ્વારા 2.70 કરોડમાં ખરીદવામાં આવી હતી

અલ્લૂ અર્જુન ફિલ્મ પુષ્પા પ્રાઈમ વીડિયો દ્વારા 30 કરોડમાં ખરીદવામાં આવી હતી

જાન્હવી કપૂરની ફિલ્મ ગુંજન સક્સેનાને નેટફિલ્ક્સે 50 કરોડમાં ખરીદી હતી

સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારાને હોટસ્ટારે 40 કરોડમાં ખરીદી હતી 

વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવીને પ્રાઈમ વીડિયો દ્વારા 40 કરોડમાં ખરીદવામાં આવી હતી 

વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવીને પ્રાઈમ વીડિયો દ્વારા 40 કરોડમાં ખરીદવામાં આવી હતી 

રોકિંગ સ્ટાર યશની ફિલ્મ કેજીએફને પ્રાઈમ વીડિયો દ્વારા 320 કરોડમાં ખરીદવામાં આવી હતી 

ઓફ શોલ્ડર ગાઉનમાં નેહા મલિકનો બોલ્ડ લુક વાયરલ