Credi: Social media

સિનેમા જગતમાં દરરોજ અનેક ફિલ્મો રિલીઝ થાય છે.

Credi: Social media

કેટલીક ફિલ્મો ગિનીસ બુકમાં નોંધાઈ છે

કહોના પ્યાર હે

92 એવોર્ડ જીતીને 'ગિનીસ બુક'માં રેકોર્ડ બનાવ્યો

Credi: Social media

પીકે

અન્ય દેશોમાં સૌથી વધુ કમાણીનો રેકોર્ડ

Credi: Social media

બાહુબલી - ધ બિગિનિંગ

50,000 ચોરસ ફૂટનું પોસ્ટર ગિનીસ બુકમાં નોંધાયું

Credi: Social media

યાદેં

ખાસ વાત એ હતી કે ફિલ્મમાં એક જ એક્ટર (સુનીલ દત્ત) હતો.

Credi: Social media

લવ એન્ડ ગોડ

આ ફિલ્મને બનાવવામાં 23 વર્ષ લાગ્યા, આ રેકોર્ડ બનાવ્યો

Credi: Social media