ગિફ્ટ સિટીમાં અવનીત કૌરે ખેંચ્યુ સૌનું ધ્યાન, રેડ કાર્પેટ પર બતાવ્યો ગ્લેમર્સ લુક 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાઈમલાઈટમાં રહે છે અવનીત કૌર

અભિનેત્રી અવનીત કૌર પોતાની સુંદરતા અને અદાઓ માટે જાણીતી છે

ગિફ્ટ સિટીમાં યોજાયેલા ફિલ્મફેર એવોર્ડમાં જોવા મળી અવનીત કૌર 

તેનો રેડ કાર્પેટ લુક હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

બ્લેક ડ્રેસમાં અવનીત કૌર ખુબ જ સુંદર લાગી રહી છે

બ્લેક ડ્રેસમાં અવનીત કૌરે કરાવ્યુ શાનદાર ફોટોશૂટ 

અવનીત કૌરનું હોટેસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે 

નાની ઉંમરમાં મોટી અભિનેત્રીઓને ટક્કર આપી રહી છે અવનીત કૌર