દિલ્હી એરપોર્ટ પર ફિલ્મી સ્ટાઈલમાં તસ્કરીનો મામલો સામે આવ્યો

એરપોર્ટના ટર્મિનલ 3 થી એક શખ્સની કસ્ટમએ ધકપકડ કરી

શખ્સ માથાના વાળમાં છૂપાવીને 600 ગ્રામથી વધુ સોનું લાવ્યો હતો

આ શખ્સ અબુધાબીથી ભારત પહોંચ્યો હતો

વાળની નીચે પાઉચમાં તસ્કરીનું સોનું છૂપાવ્યું હતું

પાઉચને ગુંદરથી ચોંટાડવામાં આવ્યું હતું

આ જ પાઉચમાં બે ફોલ્ડ કેપ્સુલ પણ નીકળ્યા છે

જુઓ વીડિયો