ફિલ્મ નિર્માતા મણિરત્નમ પોતાનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યા છે

મણિરત્નમે પોતાની કારકિર્દીમાં એકથી વધુ ફિલ્મોનું કર્યું છે નિર્દેશન

મણિરત્નમનું પૂરું નામ ગોપાલ રત્નમ સુબ્રમણ્યમ છે

ફિલ્મોમાં જોડાતા પહેલા મણિરત્નમ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા

મણિરત્નમે તમિલ ફિલ્મ 'પલ્લવી અનુ પલ્લવી'થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી

મણિરત્નમે ફિલ્મ 'દિલ સે'થી બોલિવૂડમાં કરી હતી એન્ટ્રી

મણિરત્નમે 'ગુરુ', 'યુવા', 'બોમ્બે', 'રોજા' જેવી સુપરહિટ ફિલ્મો આપી છે

મણિરત્નમની 'પોનિયા સેલ્વન' ટૂંક સમયમાં થશે રિલીઝ