FIFA World Cup સેમિફાઇનલ શેડ્યૂલ જુઓ
FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલ 4 ટીમો નક્કી
હવે સેમીફાઈનલ મેચ શરુ થશે
પ્રથમ સેમીફાઇનલમાં આર્જેન્ટિના અને ક્રોએશિયા ટકરાશે
13 ડિસેમ્બર – ક્રોએશિયા વિરુદ્ધ આર્જેન્ટિના (રાત્રે 12.30)
બીજી સેમીફાઇનલ ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાશે
14 ડિસેમ્બર – મોરોક્કો વિરુદ્ધ ફ્રાન્સ (રાત્રે 12.30)
આ બંન્ને માંથી જે 2 ટીમ જીતશે તે ફાઈનલમાં ટક્કરાશે