આર્જેન્ટિના ત્રીજીવાર બની ફિફા વર્લ્ડકપ ચેમ્પિયન

વર્લ્ડકપ ટ્રોફી જીતવાનું મેસ્સીનું સપનું થયુ પૂરુ

ટ્રોફી આપતા પહેલા કતારના પ્રમુખે પહેરાવ્યુ  black gown

આ black gownને બિષ્ટ કહે છે, તે ઘેટા-બકરાના ઉનમાંથી બને છે

કતારમાં ખાસ અવસર પર આ black gown પહેરાવામાં  આવે છે

આ black gown ફક્ત રોયલ ફેમેલી અને ધર્મગુરુ જ પહેરી શકે છે

શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેસ્સી એ ગોલ્ડન ગોલ એવોર્ડ પણ જીત્યો