કતારમાં 20 નવેમ્બરથી શરુ થયુ હતુ ફિફા વર્લ્ડકપ 2022

વર્લ્ડકપ વચ્ચે બ્લેક માસ્કની થઈ રહી છે ચર્ચા 

 વર્લ્ડકપમાં ઘણા ખેલાડીઓ દેખાયા બ્લેક માસ્કમાં 

 સુપરહીરો બેટમેનના માસ્ક જેવુ છે આ માસ્ક 

ઈજાથી બચવા અને સાવચેતી માટે પહેરવામાં આવે છે માસ્ક 

સાઉથ કોરિયાના ફોરવર્ડ ખેલાડી સોન હ્યુંગ-મીન માસ્કમાં દેખાયા 

 ચેમ્પિયન્સ લીગની રમત દરમિયાન થઈ હતી ભયાનક ઈજા 

ફ્રેક્ચરથી બચવા માટે પહેરવામાં આવે છે આ માસ્ક