ફિફા વર્લ્ડ કપ 2022માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચના 5 ગોલકીપર્સ
આર્જેન્ટિનાના એમિલિયાનો માર્ટિનેઝને મળ્યો ગોલ્ડન ગ્લોવસ એવોર્ડ
7 મેચમાં 3 ક્લીનશીટ
યાસીન બૌનો (મોરોક્કો) 7 મેચમાં 3 ક્લીન શીટ્સ
જોર્ડન પિકફોર્ડ (ઇંગ્લેન્ડ) 5 મેચમાં 3 ક્લીનશીટ
થીબૌટ કોર્ટોઈસ (બેલ્જિયમ) 3 મેચમાં 2 ક્લીનશીટ્સ
આયમેન દાહમેન (ટ્યુનિશિયા) 3 મેચમાં 2 ક્લીનશીટ