ફિફા વર્લ્ડ કપ 2022 શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટોચના 5 ગોલ-સ્કોરર્સ
ફ્રાન્સના કાયલિયન એમબાપ્પેને મળ્યો ગોલ્ડન બૂટ એવોર્ડ
7 મેચમાં 8 ગોલ
લિયોનેલ મેસ્સી (આર્જેન્ટિના) 7 મેચમાં 7 ગોલ
જુલિયન અલ્વારેઝ (આર્જેન્ટિના) 7 મેચમાં 4 ગોલ
ઓલિવિયર ગીરોડ (ફ્રાન્સ) 7 મેચમાં 4 ગોલ
માર્કસ રાશફોર્ડ (ઇંગ્લેન્ડ) 5 મેચમાં 3 ગોલ