જીત બાદ મેસ્સી એ પત્ની અને બાળકો સાથે કરી ઉજવણી

સૌથી વધારે ખુશ દેખાઈ તેની પત્ની એન્ટોનેલા રોકુઝો

ફેમસ મોડલ છે મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુઝો

મેસ્સીને સપોર્ટ કરવા ડેન્ટિસ્ટનો અભ્યાસ છોડી બાર્સિલોના શિફટ થઈ 

મોડલિંગની દુનિયામાં આવીને સફળ થઈ  એન્ટોનેલા રોકુઝો

5 વર્ષની ઉંમરથી મિત્ર હતા, વર્ષ 2017માં કર્યા હતા લગ્ન

અભિનેત્રી જેવી ફિટનેસ અને સુંદરતા ધરાવે છે એન્ટોનેલા રોકુઝો 

એન્ટોનેલા રોકુઝોના ઈન્સ્ટાગ્રામ પર છે 24.9 મિલિયન ફોલોવર્સ