અલ બાયત સ્ટેડિયમમાં યોજાઈ હતી ઓપનિંગ સેરેમની

 ઓપનિંગ સેરેમની પર હતી આખી દુનિયાની નજર

સંગીત, ડાન્સ અને આતશબાજીથી ગુંજી ઉઠયુ કતાર 

સેરેમની દરમિયાન જોવા મળી કતારની સંસ્કૃતિ

અમેરિકન અભિનેતા મોર્ગન ફ્રીમેનનું પરર્ફોમન્સ 

બીટીએસ બેન્ડના જંગકુક- ગાયક ફહદ અલ કુબૈસીનું પરર્ફોમન્સ

ફિફા વર્લ્ડકપ 2022ની થઈ ધમાકેદાર શરુઆત