FIFA વર્લ્ડ કપ 2022માં ખેલાડીની પત્ની છવાય

ફ્રાન્સની ટીમે શાનદાર પ્રદર્શન કરી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી 

 સુપર-16માં સ્થાન મેળવનારી ફ્રાન્સ પ્રથમ ટીમ

ખેલાડીએ મેદાન પર શાનદાર રમત બતાવી તો પાર્ટનરે ચાહકોને પાગલ કર્યા

 ક્રિસ્ટોફોલી જે ખેલાડી હર્નાન્ડીઝની પત્ની છે

જો ક્રિસ્ટોફોલી વ્યવસાયે ઇન્સ્ટાગ્રામ મોડલ અને બ્લોગર છે

 જો ક્રિસ્ટોફોલીને ટેટૂ મોડલ તરીકે પણ જાણીતી છે

જો ક્રિસ્ટોફોલીના ઈન્સ્ટાગ્રામ પર  1.1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

 ઇન્સ્ટાગ્રામ પર ટેટૂ સાથે પોતાના આકર્ષક ફોટો પોસ્ટ કરે છે

મેચ દરમિયાન ચાહકો ખેલાડીની પત્નીના ટેટુથી આકર્ષિત થયા હતા