FIFA World Cup 2022 ની ફાઈનલ મેચ 18 મી ડિસેમ્બરે રમાશે

 આર્જેન્ટિના અને ફ્રાન્સ બંને આમને સામને ટકરાશે

બંને ટીમ અગાઉ બે-બે વાર વિશ્વ વિજેતા રહી ચુકી છે

18 ડિસેમ્બરે ફુટબોલનો વિશ્વ વિજેતા નક્કી થશે

ફ્રાન્સ પણ ત્રીજી વાર ચેમ્પિયન બનવા માટે થનગની રહ્યુ છે

આર્જેન્ટિના છેલ્લે 38 વર્ષ અગાઉ 1986માં ચેમ્પિયન બન્યુ હતુ

ફ્રાન્સ 1998માં અને 2018માં ચેમ્પિયન બન્યુ હતુ 

  આર્જેન્ટિના કે ફ્રાંસ જે જીતશે એના હાથમાં આ ત્રીજીવખત ટ્રોફી હાથમાં હશે

બ્રાઝિલ સૌથી વધુ વખત 5 વખત  વિજેતા બની ચુકી છે