35 વર્ષના મેસ્સી એ આર્જેન્ટિનાને બનાવ્યુ ચેમ્પિયન
મેસ્સી એ પરિવાર સાથે કર્યુ સ્પેશિયલ સેલિબ્રેશન
મેસ્સીનો પરિવાર દરેક મેચમાં તેને કર્યો હતો સપોર્ટ
મેસ્સીનું સપનું પૂરુ થતા પત્ની એન્ટોનેલા થઈ ભાવુક
પત્ની અને 3 બાળકો સાથે મેસ્સીનું સ્પેશિયલ સેલિબ્રેશન
એન્ટોનેલા એ ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યા ફોટોસ
બાળપણથી મિત્રો હતા મેસ્સી અને એન્ટોનેલા
મેસ્સીના પરિવાર સાથેના ફોટો થયા વાયરલ