શું તમે જાણો છો,તમારા ફેવરિટ નેતાનું ફેવરિટ ફુડ ક્યું છે

PM નરેન્દ્ર મોદી  ખીચડી, ખાટા ઢોકળા અને ખાંડવી

અરવિંદ કેજરીવાલ ડાઈજેસ્ટિવ બિસ્કિટ

અમિત શાહ લીંબુના રસ અને સેવ સાથે પૌંઆ

સોનિયા ગાંધી કોફી

રાહુલ ગાંધી મોમોસ, લખનવી કબાબ અને બિરયાની

શશિ થરુર ઈડલી, ઢોસા

સ્મૃતિ ઈરાની પારસી ફુડ, ઢોકળા