ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર 19 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે.

બંનેના લગ્ન ઘણા સમયથી ચર્ચામાં છે.

ફરહાન અને શિબાનીના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મહેંદી સેરેમની પહેલાની તસવીરો સામે આવી છે.

પીળી સાડીમાં અનુષ્કા દાંડેકર ખૂબસૂરત લાગી રહી છે.

આ તસવીરમાં અનુષ્કા દાંડેકર અને અમૃતા અરોરા જોવા મળી રહી છે.