ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર 19 ફેબ્રુઆરીએ કરવાના છે લગ્ન

Credit: Farhan Akhtar Instagram

17 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં શિબાનીની મહેંદી સેરેમની હતી.

Credit: Shibani Dandekar Instagram

ફરહાન અને શિબાની તેમના ખંડાલા ફાર્મહાઉસમાં કરશે લગ્ન

Credit: Farhan Akhtar Instagram

ફરહાને લગ્નમાં શાહરૂખ ખાન અને રિતિક રોશનને પણ  આપ્યું છે આમંત્રણ

આ કપલ જોડી લગ્નને સાદા અને સરળ રાખવા માંગે છે

Credit: Farhan Akhtar Instagram

આ લગ્ન માટે કરી છે વચન વિધિ

Credit: Shibani Dandekar Instagram

તે બંનેએ લખી લીધા છે પોતપોતાના  વચનો

Credit: Shibani Dandekar Instagram

લગ્નના દિવસે બંને એકબીજા અને તમામ મહેમાનોની સામે આ વચનો વાંચશે....

*सोर्स-आजतक

Credit: Farhan Akhtar Instagram