માધુરી દીક્ષિત તેના શાનદાર અભિનય માટે જાણીતી છે
Credit : madhuridixitnene
55 વર્ષની ઉંમરે તે પોતાની ફેશન સેન્સથી ફેન્સનું દિલ જીતી રહી છે
Credit : madhuridixitnene
Credit : madhuridixitnene
માધુરીએ લેટેસ્ટ સાડીના લુકથી લાખો ચાહકોને દિવાના બનાવ્યા
સ્લીવલેસ બ્લાઉઝ-ઓરેન્જ સાડીમાં એક્ટ્રેસ સુંદર લાગે છે
Credit : madhuridixitnene
Credit : madhuridixitnene
માધુરી દીક્ષિત તેના કિલર અભિનયથી દંગ કરે છે
માધુરીનો બોલ્ડ અને સુંદર લુક જોઈને દીવાના થયા ફેન્સ
Credit : madhuridixitnene
Credit : madhuridixitnene
ટૂંક સમયમાં ફિલ્મ 'મજા મા'માં જોવા મળશે 'ધકધક ગર્લ' માધુરી
Credit : madhuridixitnene
માધુરી દીક્ષિત આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.
Credit : madhuridixitnene
તાજેતરમાં જ ફિલ્મ 'મજા મા'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે.