બિંદાસ અંદાજ માટે જાણીતી છે સારા અલી ખાન

અભિનય અને સુંદરતાને કારણે બોલિવૂડમાં પ્રખ્યાત છે સારા 

શુભમન ગિલ સાથેના સંબંધોને કારણે ચર્ચામાં છે સારા 

સારા એ હાલમાં દેશી લુકના ફોટો કર્યા છે શેયર 

બિંદી, ખુલ્લા વાળ અને ફ્લોરલ સૂટમાં સારાનો સાદગી ભરેલો અંદાજ

સારાના સાદગી ભરેલા અંદાજે મોહી લીધુ ફેન્સનું મન

દરેક લુકમાં સુંદર લાગે છે સારા અલી ખાન 

આગામી ફિલ્મ 'એ વતન મેરે વતન'માં જોવા મળશે સારા