ઉર્ફી જાવેદ વિચિત્ર આઉટફિટમાં નજરે પડી

એક્ટ્રેસ રેડ કલરના ફ્રંટ કટ ડ્રેસમાં જોવા મળી

ઉર્ફીનો આઉટફિટ જોઈને હર કોઈ દંગ રહી ગયા

ઉર્ફી તેની અતરંગી સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે

એક્ટ્રેસએ પોતાના લુક સાથે મેચિંગ હીલ પહેરી હતી

યુઝર્સએ એકવાર ફરી ઉર્ફીને તેના ડ્રેસિંગ સેન્સને લઈ ટ્રોલ કરી છે