પૂજા બેદીની લાડકી દીકરી અલાયા ફર્નિચરવાલા સતત ચર્ચામાં રહે છે
Credit: alayaf
અલાયા એકતા કપૂરની પાર્ટીમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી
Credit: alayaf
અલાયા ઓરેન્જ કલરના લહેંગામાં સુંદર લાગી રહી હતી
Credit: alayaf
હેરમાં બન અને ગળામાં ચોકર પહેરી લુક પૂર્ણ કર્યો
Credit: alayaf
અલાયાનું ફોટોશૂટ ફેન્સને બનાવી દે છે દિવાના
Credit: alayaf
અલાયાએ લહેંગા-ચોલી પહેરીને ફેન્સને કર્યા ઈમ્પ્રેસ
Credit: alayaf
અલાયાને કોઈ હોટ કહી રહ્યું છે તો કોઈ સુંદર
Credit: alayaf