સુંદરતાને કારણે ફરી ચર્ચામાં આવી રશ્મિકા મંદાના
ગુડબાય ફિલ્મથી બોલિવૂડમાં કરશે ડેબ્યૂ
ટ્રેલર લોન્ચના કાર્યક્રમમાં પહોંચી હતી રશ્મિકા
એકદમ અપ્સરા જેવી લાગી રહી હતી રશ્મિકા
લોન્ગ જેકેટ, ડીપનેક બ્લાઉઝ અને લહેંગામાં દેખાઈ રશ્મિકા
રશ્મિકાની સ્માઈલ જોઈ ધબકી ઉઠયા ફેન્સના દિલ
ફેન્સ સાથે પણ વાત કરતી જોવા મળી રશ્મિકા મંદાના
નેશનલ ક્રશ તરીકે ઓળખાય છે રશ્મિકા મંદાના